GSTV

આ મહાશિવરાત્રી પર નાગિન લેશે પોતાનો બદલો, આ શખ્સની સામે ખુલી જશે બ્રિન્દાની હકીકત

આ મહાશિવરાત્રિ પર નાગિન-4માં મોટો ટ્વિસ્ટ આવવા જઈ રહ્યો છો. શોમાં નાગિત પોતાનો ઈન્તકામ લેવા જઈ રહી છે. બ્રિન્દા પારીખ પરિવારના દિકરાઓને પોતાનો શિકાર બનાવશે. જો કે, આ શોનો એક નવો પ્રોમો પણ સામે આવી ગયો છે.

મહાશિવરાત્રી પર બ્રિન્દા લેશે બદલો

નાગિન-4 નો નવો પ્રોમોમાં દેખાડવામાં આવ્યુ છે કે, મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. બ્રિન્દા પોતાના પતિની સાથે મળીને ડાન્સ પણ કરે છે. ત્યારબાદ નાગિન પારિખ પરિવાના છોકરાઓને મારવાનો પ્લાન બનાવે છે. બ્રિન્દા જ્યારે તેમને મારતી હોય છે, ત્યારે તેણીને પતિ દેવ તેને નાગિન અવતારમાં જોઈ લે છે. દેવ પણ બ્રિન્દાને નાગિન અવતારમાં જોઈને હેરાન રહા જાય છે દેવ બ્રિન્દાને જોઈને કહે છે કે, બ્રિન્દા તુ એક નાગિન છે?

શોમાં ચાલી રહેલા પ્લોટની વાત કરીએ તો, બ્રિન્દાની માતાને દેવનીમાં કિડનેપ કરી લે છે. બ્રિન્દા પોતાની માતાને શોધવામાં લાગી ગઈ છે. સાથે જ બીજી તરફ વિશાખા બ્રિન્દાને પોતાની જાળમાં ફસાવી રહી છે. તેણી ખોટુ બોલીને પોતાનુ કામ કઢાવી રહી છે.

આ શોમાં વિશાખાએ બ્રિન્દાના ઘરમાં એન્ટ્રી લઈ લીધી છે. કારણ કે, વિશાખા નાગમણિને મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર થઈ ગઈ છે. તેણીએ દેવને પણ ખોટુ કીધુ છે અને દેવના ઘરમાં એક ઈન્વેસ્ટર બનીને આવી છે. હવે આગામી એપિસોડમાં નવા-નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. તો જોવુ મજેદાર રહેશે કે, બ્રિન્દા પોતાનો બદલો લેવામાં સફળ થઈ શકે છે કે નહી.

READ ALSO

Related posts

ગરમીમાં કોરોના ખતમ થઈ જશે તે વાતમાં કેટલું તથ્ય છે ? જાણો સૌથી ગરમ વિસ્તારમાં શું છે સ્થિતી

Pravin Makwana

કોરોના યુદ્ધમાં કેજરીવાલ સરકારનો 5-T પ્લાન, આ રીતે દિલ્હીની જનતા વાયરસને આપશે માત

Ankita Trada

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!