GSTV
India News ટોપ સ્ટોરી

BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો

કોરોના

મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીની સંખ્યામાં સતત વધારો નોંધાતા હવે સરકારે માસ્ક વાપરો, સુરક્ષિત અંતર રાખો તેમજ કાળજી રાખો અન્યથા કોરોના પ્રતિબંધો લાગુ પાડવાના સંકેતો આપ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા ૫૨૯ દરદી નોંધાયા હતા અને એક પણ દરદીનું મોત થયું છે.

કોરોનાના ૩૨૫ દરદી કોરોનાથી મુક્ત બન્યા

રાજ્યમાં આજે કોરોનાના ૩૨૫ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. રિકવરનું પ્રમાણ વધીને ૯૮.૧૦ ટકા થયું છે. અને આજ દિન સુધી રાજ્યમાં કોરોનાના સક્રી ૨૭૭૨ દરદી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

કોરોના

કોરોનાના નવા ૩૩૦ કેસ નોંધાયા

મુંબઈમાં કોરોનાના નવા ૩૩૦ કેસ નોંધાયા હતા અને એક પણ દરદીનું મોત થયું નથી. જ્યારે કોરોનાના ૧૯૮ સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા અને શહેરમાં અત્યારે કોરોનાના સક્રીય ૧૯૨૯ કેસ છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં તથા કોવિડ જમ્બો સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

READ ALSO

Related posts

સંજય રાઉતના ખભા પર બંદૂક રાખીને નિશાન સાધી રહી છે NCP – બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકર

GSTV Web Desk

કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા

Karan

આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે

Binas Saiyed
GSTV