GSTV
Home » News » બસ અને ટેન્કર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 11નાં મોત, 20 ઘાયલ

બસ અને ટેન્કર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં 11નાં મોત, 20 ઘાયલ

મહારાષ્ટ્રના ધુલેમાં બસ અને  ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં ૧૧ના મોત અને ૨૦ જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી આઠ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત શહાદા-ઔરંગાબાદ રોડ પર આવેલા દોંડાઈચા ગામ પાસે થયો હતો.

અકસ્માતનો શિકાર બનેલી બસ ઔરંગાબાદ જઈ રહી હતી. અને તેમા ૪૫ જેટલા યાત્રીઓ સવાર હતા. મોડી રાત્રે થયેલા અકસ્માત બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય શરૂ કર્યુ હતુ. કેટલાક લોકો બસના કેબિનમાં ફસાયા હતા. તેમને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Read Also

Related posts

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur

હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર લગાવી પ્રિયંકાએ રાખ્યુ કરવા ચોથનું વ્રત, પણ નિકે તો એવું કર્યું કે…

Arohi

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!