GSTV
Gujarat Government Advertisement

મહારાષ્ટ્ર: ઔરંગાબાદમાં હુલ્લડમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા

Last Updated on July 31, 2019 by Alap Ramani

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બે જૂથો વચ્ચે ધાર્મિક સ્થળની બહારના ગેરકાયદેસર પાણીના કનેક્શનને તોડી પાડવા માટે સર્જાયેલા તણાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઔરંગાબાદમાં જૂથ અથડામણ બાદ સ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. તણાવને જોતા કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના રોકવા માટે સ્ટેટ રીઝર્વ પોલીસ ફોર્સની સાત અને રેપિડ એક્શન ફોર્સની એક કંપનીની તેનાતી કરવામાં આવી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને ધરપકડ પહેલા હુલ્લડની ઘટનાની તપાસ થઈ રહી છે.

Gujarat Government Advertisement

Related posts

ગુજરાત મોડલ: રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી, જર્જરીત આવાસમાં દેશમાં આટલા નંબરે આપણું ગુજરાત

Pravin Makwana

એન્ટી વાયરસ સોફ્ટવેરના સર્જકે સ્પેનની જેલમાં આપઘાત કર્યો, મેકાફી ટેક્સ ચોરીના આરોપમાં અમેરિકાથી ફરાર હતો

Damini Patel

ભાજપના કાર્યકરોમાં મોટી મૂંઝવણ: કોરોનાકાળમાં લોકોની મદદ કરવા ટાણે ઘરમાં છૂપાઈ બેઠા, ક્યા મોઢે લોકોની પાસે મત માગવા જવું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!