GSTV
Home » News » મહારાષ્ટ્રઃ ગઢચિરોલીમાં ધોધમાર વરસાદના કારણે ભીષણ પૂર, અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

મહારાષ્ટ્રઃ ગઢચિરોલીમાં ધોધમાર વરસાદના કારણે ભીષણ પૂર, અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પણ ધોધમાર વરસાદના કારણે પૂર આવ્યુ છે. ગઢચિરોલીના નિચાણવાળા વિસ્તારમાં વરસાદ અને પૂરના પાણી ઘૂસ્યા છે. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે સલામત સ્થળે ખસી રહ્યા છે.

જ્યારે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની મદદ પણ લેવામાં આવી રહી છે. ગઢચિરોલીમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદની સ્થિતિ પર રાજ્યની ફડનવીસ સરકાર ધ્યાન રાખી રહી છે.

મહત્વપૂર્ણ છે કે, ગઢચિરોલી બાદ, સતારા, સાંગલી  અને કોલ્હાપુરમાં  ભારે વરસાદ બાદ પૂર આવ્યુ છે. જેથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

  • મહારાષ્ટ્રઃ ગઢચિરોલીમાં ધોધમાર વરસાદ
  • વરસાદના કારણે ગઢચિરોલીમાં ભીષણ પૂર
  • લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસ્યા
  • એનડીઆરએફ દ્વારા બચાવ કાર્ય
  • અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

Read Also

Related posts

VIDEO : ચીનીઓના ચામાચીડિયા અને સાપ ખાવાના શોખ જ છે સૌથી જીવલેણ વાયરસનું કારણ

Karan

BOB નફામાંથી ખોટમાં તો ICICI બેંકને લોટરી લાગી ગઈ, 160 ટકા આવક વધી

Mansi Patel

45ની ઉંમરમાં પણ 25 વર્ષ જેવો યંગ દેખાશે તમારો ચહેરો, રોજિંદા જીવનમાં અપનાવો આ ટીપ્સને

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!