GSTV
Home » News » મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેનાનાં ગઠબંધનની અટકળો વચ્ચે કોંગ્રેસનાં આ નેતાએ ઉઠાવ્યો વિરોધ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શિવસેનાનાં ગઠબંધનની અટકળો વચ્ચે કોંગ્રેસનાં આ નેતાએ ઉઠાવ્યો વિરોધ

મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને કોંગ્રેસ શિવસેના સાથે ગઠબંધન કરે તેવી અટકળો વચ્ચે હવે કોંગ્રેસમાં જ વિરોધનો સુર ઉઠી રહ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે સરકારમાં જોડાવવા અંગે સવાલો ઉઠાવી પક્ષને ચેતવણી આપી છે.

સંજય નિરૂપમે જણાવ્યું કે શિવસેનાની સરકારમાં ત્રીજા નંબરની પાર્ટી બનવું એ કોંગ્રેસને મહારાષ્ટ્રમાં દફન કરવા બરાબર છે.  આથી કોંગ્રેસ અધ્યક્ષ આ મુદ્દે કોઇ દબાણમાં ન આવે તે પક્ષ માટે યોગ્ય રહેશે.

સંજય નિરૂપમે જણાવ્યું કે વર્ષો પહેલા ઉત્તર પ્રદેશમાં બીએસપી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસે બહુ મોટી ભૂલ કરી હતી. ત્યારથી કોંગ્રેસ યુપીમાં એવી પિટાઇ રહી છે કે આજ દિવસ સુધી બેઠી થઇ શકી નથી. અને હવે મહારાષ્ટ્રમાં પણ આપણે આ જ ભુલ કરવા જઇ રહ્યા છીએ તેમ નિરુપમે જણાવ્યું.

READ ALSO

Related posts

વાહ રે… ભારતે મ્યાનમારને આપી પ્રથમ સબમરીન, આ રણનીતિએ ભાગ ભજવ્યો

Nilesh Jethva

રાહુલે ભાજપના આ સીએમને દેશના સૌથી ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા, પીએમને પણ ઝાટક્યા

Nilesh Jethva

Video: વિલિયમ્સે વિરાટ કોહલી સામે આ રીતે લીધો બદલો, આઉટ થતાં જ કર્યો આવો ઇશારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!