GSTV
Home » News » મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલવાદીઓએ 50 જેટલા વાહનોમાં આગચાપી

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલવાદીઓએ 50 જેટલા વાહનોમાં આગચાપી

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલવાદીઓએ 50 જેટલા વાહનોમાં આગચાપી. નક્સલવાદીઓએ જે વાહનમાં આગ લગાવી તે વાહન સડક નિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા હતા. દાનાપુરમાં નવો રસ્તો બનાવવા માટે કામ ચાલી રહ્યુ હતુ.

જે દરમ્યાન આ  કામને અટકાવવા માટે નક્સવાદીઓએ જેસીબી અને ટ્રકમાં આગ લગાવી. આગની ઘટના બાદ સ્થાનિક પોલીસે જણાવ્યુ હતુ કે, સડક નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યુ ત્યારે તેનો વિરોધ નહોતો કરવામાં આવ્યો પરંતુ.

મોડી રાત્રે નક્સલવાદીઓએ આગની ઘટનાને અંજામ આપ્યો છે. જેથી આગની ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી નક્સલવાદીઓને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષનેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

Path Shah

અમદાવાદ PG કાંડ: છેડતી કરનાર આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ દબોચ્યો

Riyaz Parmar

પત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, પછી ચાલુ વિમાને પાઇલોટે…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!