GSTV

અજીત પવારને ક્લિનચીટ આપનાર પરમબીર સિંહ બન્યા મુંબઇના પોલીસ કમિશનર

Last Updated on February 29, 2020 by

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહને મુંબઇના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કર્યા છે. મુંબઇના પોલીસ કમિશનર બન્યા તે પહેલા પરમબીર સિંહ એસીબીમાં મહાનિદેશકના પદે નિયુક્ત હતા. તેઓ 1988 બેંચના આઇપીએસ અધિકારી છે. પરમબીર સિંહે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર સંજય સર્વેનું સ્થાન લીધું છે. શનિવારે જ સેવા નિવૃત થયા. ગત વર્ષે ડિસેમ્બરમાં એસીબી પ્રમુખ પરમબિર સિંહે સિંચાઇ વિકાસ નિગમ પ્રોજેક્ટના કથિત કૌભાંડના સંબંધે એનસીપી નેતા અજીત પવારને ક્લિનચીટ આપી હતી. જે હાલમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન છે.

READ ALSO

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!