GSTV
Home » News » મહારાષ્ટ્રઃ સતારામાં ભારે વરસાદથી પૂર, લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદના પાણી

મહારાષ્ટ્રઃ સતારામાં ભારે વરસાદથી પૂર, લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદના પાણી

મહારાષ્ટ્રના કોલ્હાપુર બાદ સતારામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે નીચાણાવાળા વિસ્તારમાં પાણ ભરાયા છે. સતારા બાદ સાંગલીમાં પણ વરસાદ પડ્યો છે. સતારામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ પડી રહ્યો છે. જેથી શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે.

જ્યારે રાહત અન બચાવ માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને નેવીની મદદ લેવામાં આવી છે. સતારામાં અનેક લોકો પૂરના પાણીમાં ફસાયા છે. જેમની રાહત અને બચાવ  ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

  • મહારાષ્ટ્રઃ સતારામાં ભારે વરસાદથી પૂર
  • લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદના પાણી
  • સતારામાં જળબંબાકારના કારણે વધી મુશ્કેલી
  • અનેક લોકોને સલામત સ્થળે ખસેડાયા

Read Also

Related posts

પાકિસ્તાનમાં આતંકીઓએ હોસ્પિટલને બનાવી લોન્ચ પેડ, સીમાની પાસે દેખાયા 30 આતંકી

Mansi Patel

આદુ ખાઈને પાછળ પડી ગયો હતો છોકરો નજીક આવીને એવું બબડતો….

Bansari

ભાજપે મહારાષ્ટ્રમાં પડદા પાછળ સરકાર બનાવવાનું કરી દીધું છે શરૂ, સત્તત ત્રણ દિવસ સુધી કરશે આ કામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!