GSTV

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર થયા કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેને સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉપમુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે.

Related posts

ભારત સાથેની વાટાઘાટો વચ્ચે ચીને પોતાના સૈનિકો માટે હજારો ટન સામાન ભરેલી સેંકડો ટ્રકો લદ્દાખ બોર્ડર મોકલી

Nilesh Jethva

રાજધાની દિલ્હીમાં ઠંડીએ 17 વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી બે દિવસમાં કમોસમી વરસાદની આગાહી

Nilesh Jethva

25 રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી પહોંચતા કેવી રીતે પાર કરશે 80 રૂપિયા, જાણો કોણ કરે છે આ કમાણી

Karan
Do NOT follow this link or you will be banned from the site!