GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ભાજપે ઠાકરે સરકાર પર લગાવ્યો આરોપ, કોરોનાને નિયંત્રીત કરવામાં નિષ્ફળ રહી સરકાર

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થવાની સાથે જ રાજનીતિ પણ શરૂ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરે પર કોરોનાને નિયંત્રીત કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવાની સાથે ભાજપે શુક્રવારે મહારાષ્ટ્ર બચાવો આંદોલનની શરૂઆત કરી છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના અન્ય નેતાઓએ રાજ્ય ભાજપના કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

50 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની માંગણી

તેમણે રાજ્ય સરકાર પાસેથી ખેડૂતો, મજૂરો અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓ માટે 50 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની માંગણી કરી છે. ફડણવીસે જણાવ્યું કે, પાર્ટીના નેતા અને કાર્યકરો સમદ્ર રાજ્યમાં પ્રધાનોના આવાસની બહાર બેનર લઇને વિરોધ પ્રદર્શન કર્યું છે. ફડણવીસે કહ્યું કે, સંકટના આ સમયમાં અમે રાજનીતિ નથી કરવા ઇચ્છતા નથી, પરંતુ જ્યારે જનતામાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે ત્યારે અમે ચુપ પણ ન રહી શકીએ.

READ ALSO

Related posts

અચાનક હજારોની સંખ્યામાં મરવા લાગ્યા ચામાચિડિયા, લોકોમાં ફેલાઈ રહ્યો છે આ ડર

Ankita Trada

Lockdownમાં એક્ટ્રેસે શૅર કર્યો Topless ફોટો, પોસ્ટ થતાંની સાથે ઈન્ટરનેટ પર મચી ગઈ ધૂમ

Mansi Patel

લોકડાઉન 5.0 : ગુજરાતમાં આ ટ્રસ્ટ હસ્તકના 40થી વધુ મંદીરો ખુલવાની શક્યતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!