મુંબઈના ડોંગરીમાં ધરાશાયી થયેલી ઈમારત અંગે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, આ ઈમારત 100 વર્ષ જૂની છે. ઈમારતમાં 15 જેટલા પરિવાર રહેતા હોવાની આશંકા છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે. સમગ્ર ઘટના બાદ સરકાર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવશે.

Maharashtra CM Devendra Fadnavis on Dongri building collapse: As per the initial information I have received, around 15 families are feared trapped in the collapse. The building is around 100 yrs old. The entire focus is on rescuing the people trapped. Investigation will be done. pic.twitter.com/ApIVqmNLMb
— ANI (@ANI) July 16, 2019
ઈમારત ધરાશાયી થતા એનસીપી નેતા માજી મેમણે મહારાષ્ટ્રની ફડનવીસ સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યુ કે, અધિકારીઓના હાથ ગરમ કરી દેવામાં આવે છે એટલે આ ઈમારતનો સર્વે કરવામાં આવતો નથી. ઈમરાત ધરાશાયી થવા પાછળ વહીવટી તંત્ર અને મહારાષ્ટ્રની સરકાર જવાબદાર છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, મુંબઈમાં કોઈપણ નાગરિકના જીવની કોઈ કિંમત નથી.

- મુંબઈઃ ઈમારત ધરાશાયી મામલે માજીદ મેમણનું નિવેદન
- વહીવટી તંત્રની બેદરકારીના કારણે ઈમારત ધરાશાયી થઈઃ માજીદ મેમણ
- મુંબઈમાં જર્જરીત ઈમારતનો નથી કરાતો સર્વે: માજીદ મેમણ
Mumbai: A child rescued from the building collapse site in Dongri, he has been admitted to hospital and is stable pic.twitter.com/LawktNSdR7
— ANI (@ANI) July 16, 2019
મુંબઈના ડોંગરીમાં ધરાશાયી થયેલી ઈમારતે ફરી અહીંની જર્જરીત ઈમારતો સામે સવાલ ઉભા કરી દીધા છે.
મોતની ઈમારત
- ઈમારત ધરાશાયી થવા પાછળ જવાબદાર કોણ?
- દુર્ઘટના માટે ઈમારત બાંધનાર મહારાષ્ટ્ર હાઉસિંગ અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) જવાબદાર છે?
- દાયકાઓ જૂની ઈમારત હતી તો પછી તંત્રએ ધ્યાન કેમ ન આપ્યું?
- શા માટે જૂની ઈમારતોમાં લોકોને રહેવા દેવાય છે?
- દ. મુંબઈમાં આવી અનેક જૂની ઈમારતો છે, શું તેની સામે પગલા ભરાશે?
- શું બીએમસીની જવાબદારી નથી?
- શું બીએમસી અને મહારાષ્ટ્ર સરકાર મ્હાડા પર દોષનો ટોપલો ઢોળી છટકી જશે?
READ ALSO
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ
- ‘મેં પણ હિંદુ ધર્મનો કર્યો છે અભ્યાસ, લોકોની હત્યા-મારપીટ કરવી હિન્દુ ધર્મનો ક્યારેય પણ ભાગ નથી’
- ઘઉં બાદ ભારત ખાંડની નિકાસ પર લગાવી શકે છે પ્રતિબંધ, 1 કરોડ ટન નિકાસની સંભાવના
- 23 ડિરેક્ટરોના સમર્થન સાથે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કના ચેરમેન પદે વરણી