GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ શરૂ, આ દિગ્ગજ નેતાએ આપ્યાં બળવાના સંકેત

મહારાષ્ટ્રમાં સત્તા જતા જ ભાજપમાં વિખવાદ ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરૂદ્ધ પાર્ટીમાં બળવાના સૂર ઉઠી રહ્યાં છે. ભાજપના નેતા પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટથી બળવાના સંકેત આપ્યા છે. પંકજા મુંડેના પિતા ગોપીનાથ મુંડની વરસી પર 12 ડિસેમ્બરે તેમના સમર્થકોની બેઠક બોલાવી છે. તેઓએ કહ્યું કે બદલાતી જતી રાજકીય પરીસ્થિતિમાં પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે.

ત્યારે 8-10 દિવસમાં કોઈ મોટો નિર્ણય લઈ શકુ છું. ફડણવીસ સરકારમાં પૂર્વ મંત્રી પંકજા મુંડે પોતાના જ ગઢ પરલીથી ચૂંટણી હારી ગયા છે. પંકજાને તેમના જ પિતરાઈ ભાઈ ધનંજય મુંડેએ હરાવ્યા છે. ધનંજય મુંડે હાલ ઉદ્ધવ સરકારમાં છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા ધનંજય મુંડેએ પોતાની બહેનને લગભગ 30,000 મતથી માત આપી હતી.

ફેસબુક પોસ્ટમાં પંકજા મુંડએ લખ્યું છે કે બદલાતા રાજકીય પરિદ્રશ્યમાં ભાવી કાર્યવાહી પર નિર્ણય લેવો જરૂરી છે. આગામી 8થી 10 દિવસમાં નક્કી કરીશ કે આગળ શું કરવું છે. કયા રસ્તે મારે ચાલવું છે. અમારી મજબૂતી શું છે તે વાત પર ધ્યાન આપવાની જરૂર છે.

READ ALSO

Related posts

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel

ડરના જરૂરી હૈઃ 3 અઠવાડિયામાં ભારતમાં કોરોનાનાં 1 લાખથી વધારે કેસ, 2600થી વધારે મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!