GSTV
Home » News » મહાગઠબંધન શત્રુઘ્નસિંહાને આપી શકે પટના સાહિબ બેઠકથી ટિકિટ

મહાગઠબંધન શત્રુઘ્નસિંહાને આપી શકે પટના સાહિબ બેઠકથી ટિકિટ

Shatrughan Sinha

ભાજપના બળવાખોર સાંસદ શત્રુઘ્નસિંહાની ટિકિટ બિહારના પટના સાહિબથી કાપવામાં આવી છે. ત્યારે મહાગઠબંધન શત્રુઘ્નસિંહાને પટના સાહિબ બેઠકથી ટિકિટ આપી શકે છે. પટના સાહિબથી ભાજપે રવિશંકર પ્રસાદને ટિકિટ આપ્યા બાદ શત્રુઘ્નસિંહા હાલમાં મૌન ધારણ કરીને બેઠા છે.

RAVI-SHANKAR-PRASAD

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિંહાને પટના સાહિબથી આરજેડી ટિકિટ આપી શકે છે. આજે બિહારમાં મહાગઠબંધનની બેઠકની વહેંચણી થવાની છે. જેથી એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, સિંહાને આરજેડી પટના સાહિબથી ટિકિટ આપી શકે છે. જ્યારે સિંહા પર અંતિમ નિર્ણય આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ લઈ શકે છે. 

Read Also

Related posts

પૂર્વ વર્લ્ડ નંબર-૧ ટેનિસ પ્લેયર થયો દેવાળીયો, ટ્રોફી, ઘડિયાળ અને ફોટોગ્રાફ સહિત ૮૨ વસ્તુઓની થશે હરાજી

Path Shah

ઇમરાન ખાને પાકિસ્તાની નાગરિકોને 6 દિવસનો સમય આપ્યો, જાણો વઝીરે આઝમે શું કહ્યું?

Riyaz Parmar

મોહમ્મદ શમીની હેટ્રિક પણ પત્ની હસીનને ખટકી, પતિને ધડાધડ ગાળો ભાંડવા માંડી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!