GSTV

‘મહા’ વાવાઝોડાનાં કારણે દિવનો દરિયો ગાંડોતૂર, આજે બપોરે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે

Last Updated on November 7, 2019 by Mayur

મહા વાવાઝોડાની અસરના પગલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહા વાવાઝોડુ આજે બપોરે દિવના દરિયામાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. મહા ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાન, દીવ, અમરેલી, ભરૂચ, આણંદ અમદાવાદ, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લામાં વરસાદ રહેશે. ભારે વરસાદની સાથે પવનની ઝડપ 70 કિમિ સુધીની રહે તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!