GSTV

રાજ્ય સરકારનો નિર્ણય/ વરસાદની આગાહીના કારણે મગફળીની ખરીદી રદ, આ તારીખથી શરૂ થશે ખરીદી- ખેડૂતોને મેસેજ કરીને કરાશે જાણ!

ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદ પ્રક્રિયા પર મહત્વનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે મગફળીની ખરીદી પ્રક્રિયાને સરકારે હાલ પૂરતી રોક લગાવી છે. નોંધપાત્ર છે કે જે આજથી ખરીદી શરૂ કરવાની હતી તે હવે 26 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થશે.

26 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થશે

. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદી માહોલ અને વરસાદની આગાહીના કારણે સરકારે પાંચ દિવસ પૂરતી મગફળી ખરીદી પ્રક્રિયા પાછી ઠેલવી છે. ત્યારે બીજી તરફ 26 ઓક્ટોબરથી રાજ્યના 139 એપીએમસી સેન્ટર પર મગફળી ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.. જોકે આજથી મગફળી ખરીદી કરવા માટે જે ખેડૂતોને મેસેજ કરીને બોલાવ્યા હતા તે તમામ ખેડૂતોને ફરી મેસેજ કરીને જાણ કરવામાં આવી હતી.

ખેડૂતોને મેસેજ કરી આ અંગે જાણ કરવામાં આવશે

  • આવતીકાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ નહીં થાય
  • ૨૬ ઓકટોબરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે
  • વરસાદની આગાહીના કારણે મગફળીની ખરીદી રદ કરવામાં આવી
  • ખેડૂતોને મેસેજ કરી આ અંગે જાણ કરવામાં આવશે
  • ૨૬ તારીખથી ૧૩૯ એપીએમસી કેન્દ્ર પર ખરીદી શરૂ થશે

READ ALSO

Related posts

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

pratik shah

કોરોનામાં નહીં મળે પોલીસને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ : સામાન્ય જનતાની જેમ લાઈનોમાં રહેવું પડશે ઉભા, કોરોના વોરિયર્સની હાલત ખરાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!