GSTV

મહેશ-નરેશની બેલડીને પણ મોદી ના ભૂલ્યા, પીએમે અર્પી શ્રદ્ધાંજલી- પરિવારને સાંત્વના પાઠવી

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે પીએમનો કાફલો મહેશ-નરેશ કનોડીયાના નિવાસ્થાને પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે નરેશ અને મહેશ કનોડિયાનું નિધન થતા પીએમ મોદી તેમના પરિજનોને સાંત્વના પાઠવી હતી . જે મામલે હિતુ કનોડિયાએ જણાવ્યું કે અમારા માટે દુઃખમાં પણ આજે ગૌરવની વાત છે કે પી.એમ.અમને સાત્વના પાઠવવા માટે આવી રહ્યા છે. નોંધનીય છે કે કનોડિયા પરિવાર સાથે પીએમ મોદીએ મુલાકાત કરી છે. અને પરિવારજનોને દિલાસોજી પાઠવી હતી.

મહેશ-નરેશની બેલડીને પણ મોદી ના ભૂલ્યા

નોંધનીય છે કે કનોડિયા પરિવાર સાથે પીએમ મોદીએ મુલાકાત કરી

નોંધનીય છે કે પીએમ મોદીના આગમન પહેલા એસપીજીએ લોંખડી બંદોબસ્ત સ્થાપ્યો છે. ઉલ્લેખનીય છે કે હીતુ કનોડીયાએ જણાવ્યું કે અમે પ્રોટોકોલ જાળ્વયો હતો. પી.એમ હાજર હતામહેશ-નરેશ કનોડીયાના પરિવાર સિવાય ઘરમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘરમાં મારા મમ્મી, મારા પત્ની, મારો દીકરો અને મારા પરિવારના બે ભાઈઓ હશે…PM મોદીએ નરેશ અને મહેશ કનોડિયાના પોતાના સ્વજન માનતા હતા….PM મોદીના પ્રોટોકોલ મુજબ અમે પરિવારના સદસ્યો જ તેમની સાથે વાતચીત કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુબાપાના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિજનોને સાંત્વના પાઠવી હતી ત્યારબાદ પીએમ મોદી ગુજરાતી ફિલ્મજગતના બે ધુરંધર કલાકારો એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ઘરે પહોંચી તેમના પરિવારજનોને મળ્યા. સાંત્વના પાઠવી હતી…નોધનીય બાબત છે કે તેમનો પરિવાર પણ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલો છે.

READ ALSO

Related posts

બિહારના ‘નાયક’ નીતીશ કુમાર : ભ્રષ્ટાચાર દારૂબંધી જેવા મુદ્દે 644 પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ, 85 બરતરફ

pratik shah

રાજકોટમાં NCP દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન, માસ્ક વગર જોવા મળ્યા રેશ્મા પટેલ

Nilesh Jethva

દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલે ડેરીના પૂર્વ ચેરમેનની મુશ્કેલી વધી, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!