GSTV
Home » News » માળીયા હાટીના ગડુમાં મગરની પીઠ જેવા રસ્તાથી લોકો પરેશાન

માળીયા હાટીના ગડુમાં મગરની પીઠ જેવા રસ્તાથી લોકો પરેશાન

માળીયા હાટીના તાલુકાના ગડુ ગામેથી જંગર ગામ તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમા છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં  વાહનોની અવરજવર રહે છે. વાહન ચાલકોતો લાંબા સમયથી આ ભંગાર થયેલા રસ્તાથી પરેશાની ભોગવી રહયા છે. પરંતુ બિમાર દર્દિઓને લઇને જતા સમયે 108ની હાલત કફોડી બની જાયછે. રસ્તા પાછળ લાખો કરોડો ખરત કરતી સરકાર આ રસ્તો બને તેવી માગ રાહદારીઓ કરી રહયા છે. આવા ભંગાર રસ્તાની સમસ્યાથી કયારે છુટકારો મળશે તેતો જોવાનુજ રહ્યું.

Related posts

મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ વિલન બન્યું

Nilesh Jethva

અમિત ચાવડાની સરકારને ખુલ્લેઆમ ચેલેન્જ : આ યાત્રામાં નહીં થાય મોટર વ્હિકલ એક્ટનું પાલન, નહીં પહેરાય હેલમેટ

Riyaz Parmar

વાતાવરણમાં પલટો આવતા રાજ્યનાં અનેક વિસ્તારમાં મેઘમહેર, દાહોદમાં જળબંબાકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!