GSTV
Home » News » આજે તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

આજે તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

મધ્ય પ્રદેશમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. એમપીના 35 જિલ્લામાં આજે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભોપાલ, ઈન્દોર, ધાર, ઉજ્જૈન અને રતલામમાં આજે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યુ છે.

વરસાદી આફતના કારણે એમપીમાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરી દેવાઈ છેભોપાલ, સાગર, ઉજ્જૈન, વિદિશા અને મંડલા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે નર્મદા નદીમાં પણ ઘોડાપૂર આવ્યુ છે.

સતત વરસાદ બાદ નર્મદા ડેમના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે સિવની-વૈનગંગા નદીમાં પણ ઘોડાપૂર આવ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ડાયમંડ સીટી સુરતમાં ફરી એક વખત હત્યા, શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી આવી

Mayur

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!