GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મધ્યપ્રદેશની કેબિનેટમાં પ્રધાન તરીકે સેવા આપનારા કદાવર નેતા નરેન્દ્રસિંહ તોમરે લીધા શપથ

મધ્ય પ્રદેશ ભાજપના કદાવર નેતાઓ પૈકીના એક નરેન્દ્રસિંહ તોમરે પણ પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમર 2009માં મોરેનાથી પ્રથમ વખત ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. 2019માં તેઓ 1.13 લાખની લીડથી ફરી વિજેતા બન્યા. મધ્ય પ્રદેશ સરકારમાં પણ કેબિનેટ પ્રધાન તરીકે અનેક મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે.

READ ALSO

Related posts

પ્રિમિયમ મારૂતિ વેગનઆરમાં શું હશે ખાસ ? જાણો તેની સાથે જોડાયેલી આ 5 વાતો

Mansi Patel

પાકિસ્તાનના વિદેશમંત્રી થયા કોરોનાગ્રસ્ત, પોતાના જ ઘરમાં રહીને લઈ રહ્યા છે સારવાર

Pravin Makwana

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!