GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મધ્યપ્રદેશમાં વરસાદ અને પૂરને કારણે 32 લોકોનાં મોત, 3 હજારનું સ્થળાંતર

મધ્ય પ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે. રાજ્યના મંદસૌર, સાગર અને ધાર જિલ્લામાં પૂરની સ્થિતિ છે. વરસાદના કારણે અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

પૂરના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી છે. એક અંદાજે ૩ હજાર જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ ધાર જિલ્લામાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પૂર આવ્યુ છે.

નર્મદા નદીના જળસ્તરમાં સતત વધી રહ્યુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે પૂરમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવા સ્થાનિક વહીવટી તંત્રની મદદ લેવામાં આવી છે.

READ ALSO

Related posts

રાજ્યમાં આવતીકાલથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં આ તારીખે મેઘરાજાની થશે એન્ટ્રી

pratik shah

ગલવાન અથડામણથી વડાપ્રધાન મોદીની લેહ મુલાકાત વચ્ચે લદાખમાં શું શું બન્યું, જોઈએ!

pratik shah

વિરમગામ નગર પાલિકામાં સ્થાનિકોનો ભારે હોબાળો, ગટર ઉભરાવાની સમસ્યાથી છે પરેશાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!