GSTV
India News ટોપ સ્ટોરી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા, 4 રિક્ટર સ્કેલની તીવ્રતા અનુભવાઈઃ ડરના માર્યા લોકો ઘરની બહાર નીકળી ગયા

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4 મપાઈ છે. સવારે લગભગ 10.31 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેવું લોકોને કંપન અનુભવાયું તુરંત જીવ બચાવવા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. છેલ્લા કેટલાય સમયથી ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે.

ધરતીના પેટાળમાં થઈ રહેલા કંપનને પગલે અનેક જગ્યાએ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. થોડા દિવસ પહેલા ઉત્તર ભારત સહિત છેક અમદાવાદ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે 10.31 કલાકે મધ્યપ્રદેશના ગ્વાલિયર વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. લોકો જીવ બચાવવા તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા. કંપનની તીવ્રતા 4.0 મપાઈ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV