આ ડાન્સ જોઈને માધુરી દીક્ષિતની મુખરેખા બદલાઈ ગઈ હતી, દર્શકોની આંખો તો પહોળી…..

બૉલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત તેની અદાઓ માટે જાણીતી છે. તાજેતરમાં માધુરી દિક્ષિત પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 4’ માં મહેમાન તરીકે ગઈ હતી. આ દરમિયાન, સ્પર્ધકોએ તેમના હિટ ગીતો પર એક પછી એક પ્રદર્શન આપીને તેમનું હૃદય જીતી લીધુ. આ જોઈને માધુરી દિક્ષિત ખૂબ જ પ્રભાવિત થઈ હતી.

આ શોમાં, સ્પર્ધકો તેમના ગીતો ‘વન ટુ થ્રી’, ‘ દેખા હે પહેલી બાર’, ‘માર ડાલા’ અને ડોલા રે ડોલા પર ખાસ પ્રભાવ પાડ્યો હતો. પરંતુ માધુરી દીક્ષિતની આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માધુરી દીક્ષિત પોતાનાં ડાન્સ માટે જાણીતી છે. ઘણી ફિલ્મોમાં તેણે તેનો જલવો બતાવ્યો છે. તેમા એક સ્પર્ધકનો ડાન્સ જોઈને માધુરી દિક્ષિતનાં રુવાડા ઊભા થઈ ગયા હતા. જુઓ એ વિડીયો…

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter