GSTV

‘ધક ધક ગર્લ’ માધુરીનો ગ્લેમરસ અંદાજ / ઓફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી ફોટો, ફેન્સ થયા ઘેલા

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

બૉલીવુડ અભિનેત્રી અને ‘ધક ધક ગર્લ’ તરીકે જાણીતી માધુરી દીક્ષિત સપશીયાળ મીડિયા પર પણ ઘણી સક્રિય છે. તે પોતાના અંગત જીવનને લગતી અપડેટ પણ શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાનો એક જૂનો ફોટો શેર કર્યો છે જેમાં તે અત્યંત સોહામણી લાગી રહી છે.

માધુરી

ધક ધક ગર્લ માધુરી દીક્ષિતએ પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે ઓફ શોલ્ડર બ્લુ એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસ પહેર્યો છે. આ ફોટોમાં તેને મિનિમલ મેકઅપ કર્યો છે અને હંમેશની જેમ અત્યંત સુંદર લાગી રહી છે. સાથે જે તેણે સનગ્લાસ પણ પહેર્યા છે અને માસ્ટ ક્યૂટ સ્માઈલ આપી રહી છે.

માધુરીએ ફોટો સાથે લખ્યું છે, ‘હું મારા તે સંઘર્ષના દિવસોની આભારી છું કારણકે તે સંઘર્ષોનાં દમ પર આજે હું જે કઈ પણ છું તે બની શકી છું. માધુરીના ફોટો શેર કર્યા બાદ તેના પર ફેન્સ કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.

માધુરીના આ ફોટો પર ફેન્સ હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરતા જોવા મળી રહ્યા છે. એક દિવસમાં જ માધુરીના આફોટાઓને 6 લાખથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

Madhuri Dixit and a hint of cleavage: MadhuriDixit

જણાવી દઈએ કે માધુરી દીક્ષિત ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. 90ના દશકમાં તે ટોચની અભિનેત્રી હતી અને ત્યારબાદ, આજ દિન સુધી તેનું બોલીવુડમાં અચલ સ્થાન છે. હવે માધુરી ફિલ્મોમાં ઓછી જોવા મળે છે પરંતુ તે રિયાલિટી શોનો ભાગ રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!