GSTV
Home » News » Video: માધુરીએ મજબૂરીમાં 21 વર્ષ મોટા હીરો સાથે કરવા પડ્યા આવા સીન, એકે તો એવો કાબુ ગુમાવ્યો કે હોઠ જ કાપી લીધાં

Video: માધુરીએ મજબૂરીમાં 21 વર્ષ મોટા હીરો સાથે કરવા પડ્યા આવા સીન, એકે તો એવો કાબુ ગુમાવ્યો કે હોઠ જ કાપી લીધાં

Madhuri Dixit

માધુરી દીક્ષિત અમથી જ બોલીવુડમાં ધક-ધક ગર્લના નામે જાણીતી નથી. તેની દરેક ફિલ્મે લાખો-કરોડો ફેન્સને દિવાના બની દીધાં. 15મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહેલી માધુરી દીક્ષિતે પોતાના કરિયરમાં આમ તો અનેક યાદગાર ફિલ્મો આપી છે પરંતુ તેણે એક રોલ અવો કર્યો હતો જેને કરવાનો પસ્તાવો આજે પણ માધુરીને છે.

ફિલ્મના દિગ્ગજો સ્ક્રીન પર દરેક પ્રકારના સીન આપે છે, પરંતુ તેમને એ ડર હોય છે કે તેમના સીનમાં જ્યારે પ્રશંસકો તેમને જોશે તો કેવીરીતે રીએક્ટ કરશે. બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિતની સાથે પણ એક વખત આવુ થયુ હતું. 1988માં આવેલી ફિલ્મ દયાવાનમાં માધુરી દીક્ષિતે 20 વર્ષ મોટા એક દિગ્ગજ અભિનેતાની સાથે Kissing સીન આપ્યો હતો અને બાદમાં માધુરી આ સીનને હટાવવા ડાયરેક્ટર પાસે પહોંચી હતી.

આ અભિનેતા હતા સુપરસ્ટાર વિનોદ ખન્ના. ફિલ્મમાં વિનોદ ખન્ના માધુરી દીક્ષિતની વચ્ચે Kissing સીન ફિલ્માવવામાં આવ્યો હતો. વિનોદ ખન્ના માધુરી દીક્ષિતથી 20 વર્ષ મોટા હતાં. ઘણુ વિચાર્યા બાદ માધુરી તેમની સાથે ઈન્ટિમેટ સીન કરવા માટે તૈયાર થઇ હતી. પરંતુ તેમની આ હરકતથી તેણી અસહજ થઇ હતી.

સીન પરફેક્ટ શૂટ થયો હતો, પરંતુ માધુરી દીક્ષિત આ વિચારીને પરેશાન થવા લાગી કે તેમના પ્રશંસકો તેમને ખરાબ કહેવા ના લાગે. તેઓ ડાયરેક્ટરની પાસે આ સીન હટાવવા માટે પહોંચી ગઇ. પરંતુ ડાયરેક્ટર ફિરોજ ખાને સીન હટાવવાનો ઈનકાર કર્યો. ફિરોજ જાણતા હતા કે દર્શક આ સીનથી પ્રભાવિ થશે અને આ સીન પરેફ્ક્ટ હતો. માધુરીનો ઈન્ડસ્ટ્રીમાં પ્રારંભિક વખત હતો તેથી તેણી વધુ બોલી શકી નથી.

જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ તો દર્શકોએ આ સીન માટે માધુરી દીક્ષિતની ખૂબ ટીકા કરી. ત્યારબાદ ખૂબ ઓછી વખત માધુરી દીક્ષિતે ઈન્ટીમેટ સીન આપ્યા હતાં અને આ પ્રકારના સીનથી કંટાળી ગઇ હતી. આ એ સીન હતો, જેમાં વિનોદ ખન્નાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યુ હતું અને તેમણે માધુરીના હોઠને કાપી લીધા હતાં.

Read Also

Related posts

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!