GSTV
Gujarat Government Advertisement

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એવી કઈ વસ્તુ મફતમાં આપવાની જાહેરાત કરી છે કે લોકોની લાઈનો લાગવા લાગી છે

Last Updated on March 6, 2020 by Alap Ramani

વડોદરામાં વાધોડિયા વિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલને ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી ભાષાના પ્રચાર માટે મફતમાં હોલને આપવાની વાત કરી. ત્યારબાદથી પાલિકાનો હોલ મફતમાં લેવા માટે લોકોની લાઈન લાગી છે.

વિવાદ વધારે વકર્યો

વડોદરાના સંત જ્યોતિનાથ મહારાજે પાલિકા રાથે ભાગવત સપ્તાહ કરવા હોલની માગણી કરી છે. સાથે જ ગુજરાતી ફિલ્મ ટેલિવિઝન એસોસિએશને સ્ટેડિંગ કમિટીના ચેરમેન અને મેયરને પત્ર લખીને દર મહિનાના ચોથા રવિવારે હોલ મફતમાં આપવા માગ કરી છે. જેના કારણે વિવાદ વધું વકર્યો છે.

ગુજરાતી ફિલ્મના કલાકારો ખુશ

ગુજરાતી ફિલ્મના કલાકારો હોલ મફતમાં મળવાથી ખુશ છે. તેમજ પાલિકાના સત્તાધીશો મધુ શ્રીવાસ્તવને હોલ મફતમાં આપશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને જો હોલ આપવામાં નહી આવે તો ગુજરાતી ફિલ્મના કલાકારો આંદોલન કરશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અનોખો પ્રયોગ/ વેલેન્ટાઇન ડેથી ચેન બાંધીને એકબીજા સાથે સળંગ ૧૨૩ દિવસ રહેલું દંપતી છૂટા પડતાં બોલ્યું હાશ, શહેર પણ બદલી દીધા

Harshad Patel

Vastu Tips/ સવારે ઉઠીને ભૂલોથી પણ આ વસ્તુઓઓ જોઈ લીધી તો બગડી જશે તમારો દિવસ, મનાઈ છે અશુભ

Damini Patel

ગુજરાત ATS ની મોટી કાર્યવાહી, જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરી 3 આરોપીઓની કરી ધરપકડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!