GSTV

વર્ષના અંતે ફરવા જાવ છો તો નાસ્તા માટે સરસ મજાના કોકોનટ કુકીઝ બનાવવા નોંધી લો રેસિપી

ક્રિસમસમાં તમારા ઘરે ગેસ્ટ આવે ત્યારે સરસ મજાના નાસ્તા મૂકતાં હોઈએ છીએ. તેમાં બહારથી મીઠાઈ, બિસ્કિટ લાવીએ તો અત્યારે ચોખ્ખું કેટલું મળશે તેનો પ્રશ્ન થતો હોય છે. એટલે ઘરે જ બનાવો કોકોનટ કુકીઝ. અને આ કુકીઝ તમે ઘરે બનાવતા હોવાથી ડાયાબિટીઝ હોય તેનું પણ ધ્યાન રાખીને બનાવીશું. જેથી કોઈ ક્રિસમસમાં ઘરે આવેલા મહેમાનને ડાયાબિટીસ હોય તો કંઈ પ્રોબ્લેમ થતો નથી. આ કુકીઝમાં સુગરનું પ્રમાણ ઓછું હોય છે. અને 15 દિવસ સુધી ઘરે તમે સ્ટોર કરી શકશો. તેથી વીક એન્ડમાં ફરવા જાવ તો નાસ્તામાં સાથે લઈ જઈ શકશો.

Read Also

Related posts

લગ્નના એક જ મહિનામાં યુવતીને થવા લાગ્યો પસ્તાવો, પતિ જલ્દી થઈ જતો હતો નવરો અને…

Arohi

શરદી-ખાંસીની સાથે ફ્લૂથી છૂટકારો અપાવશે અજમાનો આ ઉકાળો, વધશે ઈમ્યુનિટી

Mansi Patel

ખરતા વાળ માટે વરદાન છે આ શેમ્પુ, આ રીતે કરશો ઉપયોગ તો મળશે ફાયદા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!