GSTV

PHOTO: માન્યતા દત્તના આ ફોટો જોઈ ફેન્સ થયા દિવાના, સોશિયલ મીડિયા પર લગાવી દીધી જોરદાર આગ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તના કેટલાક ફોટો આ દિવસે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. માન્યતાએ હાલમાં જ પોતાના આ ફોટાઓને પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જે હવે ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે.

માન્યતા દ્વારા શેર કરવામાં આવેલ ફોટો ઈંસ્ટાગ્રામ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફોટોને અત્યાર સુધી લાખો લાઈક્સ પણ મળી ચૂક્યા છે. ફોટો પર લોકો કમેંટ્સ કરી માન્યતા દત્તની સુંદરતાના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

માન્યતા ઈંસ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાની લેટેસ્ટ ફોટો અહીંયા શેર કરતી રહે છે. ઈંસ્ટાગ્રામ પર માન્યતાને 20 લાખથી વધારે લોકો ફોલો કરે છે. આ કારણે તેમના શેર કરતા જ તેમના ફોટો સોશિયલ મીડિા પર વાયરલ થવા લાગે છે.

જણાવી દઈએ કે, એક જાણીતી અભિનેત્રી પણ રહી ચૂકી છે, પરંતુ સંજય દત્તની સાથે લગ્ન કર્યા બાદથી પણ તે દૂર રહેવા લાગી છે. હાલમાં માન્યતા સંજય દત્તના પ્રોડક્શન હાઉસની CEO છે

. માન્યતા અને સંજયની પ્રથમ મુલાકાત ત્યારે થઈ જ્યારે સંજય દત્તે માન્યતાની સી ગ્રેડ ફિલ્મ લવર્સ સાઈક અસના રાઈટ્સ ખરીદી લીધા. આ ફિલ્મથી સંબંધિત મીટિંગ બાદ માન્યતા સીધી જ સંજય દત્તને મળવા લાગી હતી.

ત્યારબાદ સંજય દત્ત અને માન્યતાની ફોન વાતો થવા લાગી અને નજીક પણ આવતા ગયા. વર્ષ 2008માં સંજય દત્તે ગોવામાં માન્યતા દત્ત સાથે લગ્ન કરી લીધા અને વર્તમાન સમયમાં બંને બે બાળકોના માતા-પિતા છે.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!