GSTV

‘તમે પ્રિયા રામાણી પર યોન શોષણ કર્યું હતું?’ M J અકબરે કહ્યું મને કંઈ યાદ નથી

પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે. એકબરે પત્રકાર પ્રિયા રામાણી વિરૂદ્ધ કરેલા માનહાનિના કેસ મામલે દિલ્હીની એક કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો. કોર્ટમાં પ્રિયા રામાણીના વકીલે એમજે અકબરને કેટલાક સવાલ પણ પુછ્યા. કોર્ટમાં અનેક સવાલના જવાબમાં અકબરે યાદ ન હોવાનુ નિવેદન આપ્યુ.

કોર્ટમાં મેજિસ્ટ્રેટ જજ સમર વિશાલે જણાવ્યુ કે પ્રિયા રામાણી પર લગાવવામાં આવેલા આરોપ દુર્ભાગ્યપૂર્ણ અને માનહાનિકારક છે. મીટુ અભિયાન હેઠળ એમજે અકબર પર પત્રકાર પ્રિયા રામાણીએ શારિરીક શોષણનો આરોપ લગાવ્યો. જેના કારણે એમજે અકબરને કેન્દ્રીય પ્રધાન પદેથી રાજીનામું આપવુ પડ્યુ હતુ. જે બાદ અકબરે પ્રિયા રામાણી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.

READ ALSO

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!