GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

લંચબોક્સ સ્પેશિયલ: મગની દાળ સાથે ચોળાની દાળ મિક્સ કરીને બનાવો ચટપટા, મગની દાળના કોપરા

ચણાના લોટના પુડલા તો જમવાની મજા આવતી હોય છે. મગની દાળના ચિલ્લાનો પણ ટેસ્ટ કર્યો હશે. તો મગની દાળ સાથે ચોળાની દાળ મિક્સ કરીને તેની અવનવી રેસિપી બનાવીએ. અને તેને તળવાને બદલે સ્ટીમ કરીને બનાવતા હોવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાની પણ સમસ્યા રહેતી નથી, બાળકોને લંચબોક્સમાં હેલ્ધી ફૂડ આપી શકાય છે. આ મગની દાળના કોપરા બનતા માત્ર 10 મિનિટ જેટલો સમય લાગે છે. આ બંને દાળને તમે રાત્રે પલાળી રાખો, જેથી સવારે ફટાફટ લંચબોક્સ બની જાય.

Read Also

Related posts

એલર્ટ! Corona સામે લડવા અને બચાવના આ નુસ્ખા સાચા ન માની લેતા, નહીંતર આવશે પસ્તાવાનો વારો

Bansari

સેનિટાઈઝર કરતાં પણ આ વસ્તુ છે હાથ ધોવા માટે રામબાણ ઈલાજ, દરેક વ્યક્તિના ઘરમાં હોય છે

Mayur

લાલ ટામેટા ખાવાના છે આટલા ફાયદા, અનેક બિમારીઓમાં છે લાભકારક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!