લંચબોક્સ સ્પેશિયલ રેસિપીમાં માત્ર 30-35 મિનિટમાં તૈયાર કરી શકાય એવી સરસ મજાની વેજિટેબલ ફ્રેન્કી
દરેકને ફ્રેન્કી ભાવતી હોય છે. આ સીઝનમાં મોટાભાગના લોકો બહારનું ખાવાનું ટાળતા હોય છે અને તેમાં હવે સ્કૂલમાં પણ બાળકને ઘરનો નાસ્તો જ આપવા પર આગ્રહ રાખતા હોય છે. તો બાળકની હેલ્થને પણ તકલીફ ન થાય અને બધા વિટામિન્સ પણ મળી રહે તે માટે તમે વેજિટેબલનો ઉપયોગ કરીને બનાવો ફ્રેન્કી. જો તમારું બાળક વેજિટેબલ સલાડ તરીકે ન ખાતું હોય તો આ ફ્રેન્કીમાં બધા જ વેજિટેબલનો ઉપયોગ કરી શકો છો. તમે તળ્યા વગર પણ ફ્રેન્કી માટેની ટીકી બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો તમારા બાળકના લંચબોક્સમાં સરસ મજાની વેજિટેબલ ફ્રેન્કી.
Read Also
- ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ બુધવારે અંતરિક્ષના ક્ષેત્રમાં રચશે નવો ઈતિહાસ
- સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર
- ગોધરા કાંડ : બુધવારના રોજ પ્રદીપસિંહ જાડેજા તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 ગૃહમાં રજૂ કરશે
- પ્રવાસે નિકળેલા ગોધરાના ચાર યુવાનો અચાનક ગાયબ થઇ ગયાં, રહસ્યમય રીતે પાણીમાંથી મળી આવ્યાં મૃતદેહ
- સ્વેટર-શાલ કાઢી રાખજો, આટલા દિવસોમાં હાડ થીજાવતી ઠંડી પડવાની છે આગાહી