GSTV

એસટી ડેપો મેનેજર અને એટીઆઈની સામે જાતીય શોષણના આરોપો બાદ થયો આ ખુલાસો

Last Updated on June 12, 2020 by

મહિસાગરમાં લુણાવાડા એસટી ડેપો મેનેજર અને એટીઆઈની સામે જાતીય શોષણના આરોપો લાગ્યા છે અને મહિલા કંડકટરોના નામ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને બન્ને સામે અરજી કરવામાં આવી છે.

અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંને સામે કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહી થાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.જોકે આ મામલે મહિલા કંડકટરોએ ડેપો મેનેજર સામે આવીને જણાવ્યું કે અરજી તેમણે નથી કરી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે.

READ ALSO

Related posts

Health/ શરીરમાં Vitamin Dની વધુ માત્રા પણ કરી શકે છે બીમાર, આ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન

Damini Patel

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!