GSTV

લુણાવાડાના બીએલઓ સામે જનાક્રોશ, સતત ગેરહાજર રહેતા લોકોને ખાવા પડે છે ધરમના ધક્કા

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

મહીસાગરના લુણાવાડામાં ચૂંટણી કામગીરીમાં બીએલઓની મનમાની સામે આવી છે. ફરજીયાત હાજર રહેવાનો ઓર્ડર હોવા છતાં બી. એલ. ઓ. બે દિવસથી ગેરહાજર હોવાનો આરોપ છે. લુણાવાડાના કન્યા શાળાના આચાર્ય મહેશ પટેલ પાસે બીએલઓ. નો ચાર્જ છે.

બીએલઓ

કન્યા શાળાના આચાર્યને ચૂંટણીની કામગીરીમાં બીએલઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે. બીએલઓ ગેરહાજર હોવાથી લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. આ મામલે સ્થાનિકોએ મામલતદારને રજૂઆત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

અમદાવાદીઓ એલર્ટ : શહેરમાં ઉમેરાયા વધુ નવા 27 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, કોરોનાનાં કેસ 8 હજારને પાર ને 5નાં મોત

Dhruv Brahmbhatt

તમે તો કેમિકલવાળી સૌંદર્ય વસ્તુનો ઉપયોગ નથી કરી રહ્યાને? અમદાવાદ પોલીસે મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, તપાસ થયા મોટા ખુલાસા

GSTV Web Desk

વિકાસ પહોંચ્યો / કોરોના કેસો વધતા હોસ્પિટલોમાં વધારવામાં આવી રહી છે સુવિધાઓ, આ જિલ્લાના ગામડાઓમાં મળશે વિશેષ સુવિધા

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!