GSTV

એક ક્ષણની કમાલ: જેને ક્લિક કરવા માટે ફોટોગ્રાફરો વર્ષોના વર્ષ વિતાવે છે, તેને આ ભાઈએ સેકન્ડોમાં ઝડપી લીધો

માણસના જીવનમાં નસીબ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. જેનું ખુલ્લી ગયું, તેને તો જીવનમાં મોજેમોજ થઈ પડે છે. બાકી જેનું નસીબ સુતૂ રહે છે, તેને તો માનો શનિની પનોતી બેસી જાય છે. જંગલ સફારીનો શોખ રાખતા વ્યક્તિ આ વાતને બહુ સારી રીતે જાણતા હોય છે કે, જંગલમાં એક સિંહને ક્લિક કરવા માટે કેટલી મથામણ કરવી પડે છે. સિંહ તો છોડો એક દિપડો પણ જોવો ઘણી વાર પરસેવો પાડવો પડે છે. પણ આ શખ્સનું નસીબ એવુ છે કે, દિપડો તો શું પણ તેને નજરે ચડી ગયો એક બ્લેક પેન્થર. મોટી વાત તો એ છે કે, આ ભાઈ પહેલી વખત જ જંગલ સફારીમાં ગયો હતો અને તેને બ્લેક પેન્થર મળી ગયો.

આ ભાગ્યશાળી વ્યક્તિનું નામ છે અભિષેક પગનિસ. તે જણાવે છે કે, બે કલાક રાહ જોયા બાદ અમને આ બ્લેક પેન્થર 20 મિનીટ માટે જોવા મળ્યો હતો. જેને મહારાષ્ટ્રના તાડોબા રિઝર્વમાં ક્લિક કરવામાં આવ્યો છે. ગજબની વાત તો એ છે કે, તેનાથી ફક્ત 20 ફૂટના અંતરે જ તે ઉભો હતો.
હાલમાં આ તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

View this post on Instagram

Male Melanistic leopard/ black panther. . . "The greatest trick the devil ever pulled was convincing the world he didn't exist". . . . Tired from handling the camera all day for all the safaris, here I was on my last one and in the last hours. All drained from the shuttering of the cameras, capturing the stripped killer in the scorching heat. Moving on to the spot for something I was sure we won't see. With the sun being gone hours beyond our heads, the wait was on, hoping for atleast a quick glance. Eyes running through every movement in the woods and ears all fixed on the barks of the deers. Couple of hours passed and I am still hoping for a miracle before the dream run ends. And suddenly it all went quiet with all the deer heads focusing in the woods like they were guides. And there he was, an unnoticeable black figure moving uninterested in his prey. I rooted for the camera and positioned quickly on that spot, my mind and body all fired up forgetting . The melanistic leopard was there, just strolling unaware of his beauty. I zoomed at him and saw the bright eyes staring back with fading rossetes into blackness on his body. A sighting less than half an hour made the best moment of the safaris. . . . . . #indianphotography #incredibletadoba #bbcearth #indian_wildlifes #indianwildlifeofficial #bigcatsindia #earthinfocus #natgeoyourshot #nationalgeographic #discovery #natgeoindia #nikonindia #bigcatswildlife #wildwoyages #indianafricanwildlife #nikonasia #ntc_feature #ntc_natwild #pawstrails #featured_wildlife #ngtindia #ThroughYourLens #CandidInTheWild #Incredibleindia #Earthcapture #nikonindiaofficial #_mig #WildIndia @indianwildlifeofficial @zealwildlife @incredibletadoba @natgeowild @naturegram_india @natgeoindia @shaazjung @indian_wildlifes @animalplanetindia @bigcatsindia @wildlife.hd @indianwildlifeofficial @featured_wildlife @the.animals.daily @bbcearth @nikonindiaofficial @claws.n.wings @randeephooda @wildtrails_recent_sightings @indian.photography @nikonindiaofficial @natgeoyourshot @sonybbcearth

A post shared by Abhishek Pagnis (@abhishek.pagnis) on

હૈરાન કરનારી વાત તો એ છે કે, આવો ફોટો ક્લિક કરવા માટે અમુક ફોટોગ્રાફરોને વર્ષોના વર્ષ લાગી જતાં હોય છે, જ્યાં આ ભાઈને પહેલી સફારીમાં જ આવો અદ્ભૂત ફોટો ક્લિક કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ હતું.

READ ALSO

Related posts

WhatsAppનું નવું ફીચર, ફોટો-વીડિયો સેંડ કર્યા બાદ જાતે જ થઈ જશે ગાયબ

Mansi Patel

અનિલ અંબાણી ફસાયા : રિલાયન્સ કેપિટલની પ્રોપર્ટી વેચ્યા વિના છૂટકો નથી, આ ગેરંટી પડી ભારે

Karan

કામના સમાચાર/ સંતુલિત રાખો તમારા નવજાત બાળકનું વજન, આ ટીપ્સથી ચોક્કસ મળશે ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!