GSTV

યુપી વિધાનસભા સામે આત્મવિલોપન કરનાર મહિલાનું આખરે મોત, કોંગ્રેસી નેતાની કરાઈ ધરપકડ

Last Updated on October 15, 2020 by pratik shah

લખનઉની મહારાજગંજ પોલીસ સ્ટેશન પર મદદ ન કરવાનો આરોપ લગાવીને વિધાનસભા સામે આત્મવિલોપન કરનાર મહિલાનું બુધવારે સાંજે મોત થઇ ગયું છે, 90% દાઝી ગયેલ મહિલાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી.

તો બીજી તરફ આ મામલે મંગળવારે રાત્રે કોંગ્રેસના અનુસૂચિત જાતિ સેલના ચેરમેન આલોક કુમાર વિરુદ્ધ પોલીસે આત્મવિલોપનની દુષ્પ્રેરણા આપવાનો કેસ નોંધ્યો છે. ત્યારબાદ પોલીસે આલોક કુમારને બપોરે ગોમતીનગર ખાતે પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યારબાદ મહિલાનું મોત થતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ ધરપકડને લઈને મોડીરાત સુધી પોલીસે સસ્પેન્સ ચાલુ રાખ્યું હતું. આલોકના પિતા સુખદેવ પ્રસાદ રાજસ્થાનના રાજ્યપાલ રહી ચુક્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!