GSTV
Home » News » CM યોગીએ સુપ્રિમ કોર્ટનાં નિર્ણયનું કર્યુ સ્વાગત, ટ્વીટ કરી શાંતિ જાળવી રાખવા માટે કરી અપીલ

CM યોગીએ સુપ્રિમ કોર્ટનાં નિર્ણયનું કર્યુ સ્વાગત, ટ્વીટ કરી શાંતિ જાળવી રાખવા માટે કરી અપીલ

શનિવારે અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રિમ કોર્ટના બહુપ્રતીક્ષિત નિર્ણય આવી ગયો છે. નિર્ણય બાદ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે.

સાથે જ તેમણે લોકોને દેશમાં શાંતિ અને સદભાવનું વાતાવરણ જાળવી રાખવા અપીલ કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે માનનીય સર્વોચ્ચ અદાલતના નિર્ણયનું સ્વાગત છે.

દેશની એકતા અને સદ્ભાવ બનાવી રાખવામાં બધા સહયોગ કરે, ઉત્તરપ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સદ્ભાવનું વાતાવરણ બનાવી રાખવા માટે ઉત્તરપ્રદેશ સરકાર પૂર્ણ રૂપે પ્રતિબદ્ધ છે.

READ ALSO

Related posts

અમદાવાદના ચકચારી હિટ એન઼્ડ રન કેસમાં આજે આવી શકે છે ચુકાદો

Nilesh Jethva

જુઓ આ વીડિયો, મોદીએ જ ભાજપના અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

આ કારણે સિદ્ધાર્થ અને અસીમ રિયાઝ લડી રહ્યાં છે, વિંદૂ દારા સિંહે જણાવ્યું કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!