GSTV
Home » News » LRD પરીક્ષાઃ પાછળના 30 માર્ક્સનું પેપર કોરું છોડી દેજો, માતાજી પાસ કરી દેશે

LRD પરીક્ષાઃ પાછળના 30 માર્ક્સનું પેપર કોરું છોડી દેજો, માતાજી પાસ કરી દેશે

લોકરક્ષક દળની પરીક્ષા પહેલા બનાસકાંઠામાં એક અંધશ્રદ્ધાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં ધુણતા ભુવા  લોક રક્ષક દળની પરીક્ષા માટે રબારી સમાજના વિદ્યાર્થીઓને સલાહ આવી રહ્યા છે. ગમન ખાખરડી નામના ભુવાએ ધુણતા ધુણતા જણાવ્યુ હતુ કે,  રબારી  સમાજના વિદ્યાર્થીઓ પેપર આપવા જાઓ તો તમને સવાલના જવાબ ન આવડે તો પાછળના 30 માર્ક્સનું પેપર કોરું છોડી દેજો માતાજી તમારા જવાબ લખી પાસ કરી દેશે. જોકે, આ પ્રકારના વીડિયો તમને ગેરમાર્ગે પણ દોરવી શકે છે.  જેથી આ પ્રકારના વીડિયોની સત્યતાની જીએસટીવી પુષ્ટી કરતુ નથી.

WATCH ALSO

Related posts

ડભોઇની દર્શન હોટલમાં થયેલા 7 લોકોના મોત બાદ તંત્રએ લીધો આ મહત્વનો નિર્ણય

Nilesh Jethva

વાયુ ઇફેક્ટ: ગુજરાત સહિતનાં આ તટવર્તી રાજ્યોમાં વરસાદની આગાહી, છતાં ગરમી યથાવત રહેશે

Riyaz Parmar

ગલીઓમાં નવ્ય નવેલીનો વર્કઆઉટ, વીડિયો જોઈ યુઝર્સો કરવા લાગ્યા કોમેન્ટો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!