GSTV
Home » News » LRD પરીક્ષા : સૌરાષ્ટ્રમાં સરકારની આ તૈયારીથી હજારો મુસાફરો રઝળશે

LRD પરીક્ષા : સૌરાષ્ટ્રમાં સરકારની આ તૈયારીથી હજારો મુસાફરો રઝળશે

લોક રક્ષકદળની પરીક્ષામાં ઉમેદવારો માટે એસટી ડિવિઝન દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાંથી મોરબી અને પોરબંદર માટે બસ સેવા શરૂ કરવામાં આવશે. પરીક્ષા દરમ્યાન 350 જેટલી બસોનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ ડિવિઝન પાસે કુલ 500 બસ તે પૈકી 350 બસ પરીક્ષામાં ઉપયોગમાં લેવામાં આવશે.

અત્યાર સુધીમાં 25 હજાર જેટલા ઉમેદવારોએ બસ ટિકિટનું રજિસ્ટ્રેશન કરાલ્યુ છે. જેમા રાજકોટથી મોરબી જતા ઉમેદવારોની સંખ્યા બે હજાર 238 અને રાજકોટથી જામનગર જતા ઉમેદવારોની સંખ્યા 25 હજાર 553 છે. જ્યારે રાજકોટથી પોરબંદર જતા ઉમેદવારોની સંખ્યા 6 હજાર 307 છે.

Read Also

Related posts

સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Kaushik Bavishi

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!