GSTV

મોટા સમાચાર! કમોસમી વરસાદની અસર LRD અને પો.સ.ઈની ભરતી માટેની શારીરિક કસોટીઓની થઈ મોકૂફ, નવી તારીખો પછી થશે જાહેર!

Last Updated on December 2, 2021 by pratik shah

રાજ્યમાં ભર શિયાળે ચોમાસું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તો આ કમોસમી વરસાદની અસર ઘણી બધી જગ્યાઓ પર પડી છે. કમોસમી વરસાદને કારણે LRD અને પો. સ. ઈની ભરતી માટેની શારીરક કસોટીઓની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. બીજી તરફ આ કસોટીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચના બહાર પડી છે.

LRD

3-12-2021 તથા 4-12-2021ના રોજ યોજાનાર શારિરીક કસોટી મોકૂફ

જેમાં જે અંતર્ગત પોલીસ હેડ ક્વાર્ટર, ભરૂચ ખેડા, સુરેન્દ્રનગર અમરેલી તતા SRPF ગૃપ-11, વાવ- સુરત- અને SRPF ગૃપ-7 નડિયાદ એમ કુલ 6 મેદાન ખાતે તારીખ 3-12-2021 તથા 4-12-2021ના રોજ યોજાનાર શારિરીક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. આ તારીખોમાં પો.સ.ઇ અને લોકરક્ષકની શારીરિક કસોટીઓ યોજાવાની હતી. જે હાલના તબક્કે મોકૂફ રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!