GSTV
Home » News » LRD પેપર લીક મામલે એક નવું ડાયમેન્શન સામે આવ્યું, મુખ્ય આરોપીના જામીન મંજૂર

LRD પેપર લીક મામલે એક નવું ડાયમેન્શન સામે આવ્યું, મુખ્ય આરોપીના જામીન મંજૂર

LRD paper leak

LRD પેપર લીક થવા બાબતનું કોભાંડ બાબતે નવું ડાયમેન્શન સામે આવ્યું. પેપર લીક કોભાંડનાં મુખ્ય આરોપીઓના જામીન મંજૂર કરાયા છે. હાઇકોર્ટે પેપર લીક કાંડના ત્રણે મુખ્ય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ ગઈ છે અને ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીના જામીન મંજૂર થઈ ગયા હોવાનું ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ કૌભાંડીઓનાં જામીન મંજૂર કર્યા છે. જામીન આપતા સમયે કોર્ટે 10 હજારના બોન્ડ આપવા અને પાસપોર્ટ સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો.

Related posts

મ્યુઝિકના તાલે યુવકે કર્યું ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ, વીડિયો જોઈ પોલીસ આવી એક્શનમાં

Nilesh Jethva

વડોદરામાં યુવકે બેફામ કાર હંકારી ચાર લોકોને અડફેટે લીધા, બાદમાં લોકોએ ચખાડ્યો મેથીપાક

Nilesh Jethva

ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીમાં ગુજરાતી ગેંગનો થયો પર્દાફાશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!