GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તો થયો કે મોંઘો? હમણાં જ ચેક કરો 1લી મેનો રેટ

lpg

Last Updated on May 1, 2021 by Bansari

સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. 1લી મેના રોજ ગેસ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે કોઈ ફેરફાર નથી થયો. ઉલ્લેખનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધ્યા હતા.

અત્યારનો ભાવ

દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં સિલિન્ડરનો ભાવ 692 રૂપિયા હતો, તે ફેબ્રુઆરીમાં વધી 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી દેવામાં આવ્યો. 15 ફેબ્રુઆરીના રોજ ભાવ વધારી 769 રૂપિયા કરી દેવામાં આવ્યો. ત્યારબાદ 25 ફેબ્રુઆરી મહિનામાં સિલન્ડરનો ભાવ 794 રૂપિયા થયા. માર્ચમમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 819 રૂપિયા થયો.

lpg

જાણો આ વર્ષે અત્યાર સુધીના ભાવમાં શુ ફેરફાર થયા

મહિનો દિલ્હી કોલકાતા મુંબઇ ચેન્નાઇ
1 મે819845.5819835
1 એપ્રિલ819845.5819835
1 માર્ચ819845.5819835
15 ફેબ્રુઆરી769795.5769785
4 ફેબ્રુઆરી719745.5719735
1 જાન્યુઆરી694720.5694710
Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!