GSTV
Gujarat Government Advertisement

સાવધાન! LPG સિલિન્ડર લેતા સમયે આ વાતોનું ધ્યાન રાખજો, રહેશો ફાયદામાં

Last Updated on February 14, 2021 by Ankita Trada

LPG સિલિન્ડર લેતા સમયે ગ્રાહકોને ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી જોઈએ. આવુ એટલા માટે કારણ કે, દરરોજ એવા ઘણા કેસ સામે આવતા રહે છે. જેમાં ગ્રાહકો છેતરપિંડીનો શિકાર બનાવી લેવામાં આવે છે. જો તમે છેતરપિંડીથી બચવા માગો છો તો, સિલિન્ડર ખરીદતા સમયે કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખો.

હંમેશા માપીને જ સિલિન્ડર લેવું જોઈએ

છેતરપિંડી કરનાર યુઝર્સની ઓછી જાણકારીનો ફાયદો ઉઠાવી ચૂનો લગાવે છે. જોકે, LPG સિલિન્ડર જો તમે બિચૌલિયો પાસેથી ન ખરીદી સીધા ડીલર થકી ખરીદો છો તો તમારે છેડછાડ કર્યા વગરનો સિલિન્ડર મળશે. તે સાથે જ ગ્રાહકોને હંમેશા માપીને જ સિલિન્ડર લેવું જોઈએ. એવુ એટલા માટે કારણ કે, LPG સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરવાની વાત સામે આવતી રહે છે.

હંમેશા માપીને જ સિલિન્ડર લેવું જોઈએ

ઘણી વખત જોવા મળે છે કે, જ્યારે ગ્રાહક આ વાતની ફરીયાદ કરે છે કે, તેમના સિલિન્ડરનો ગેસ જલ્દી ખતમ થઈ ગયો. જ્યારે સામાન્ય રીતે તે વધારે દિવસ સુધી ચાલતો હતો. એજન્સીના ગોડાઉન અને ઘર ડિલીવરી દરમિયાન સિલિન્ડર વજન કરવાની સાથે પૂર્ણ રીતે તપાસ કર્યા બાદ જ ડિલીવરી આપવાનો નિયમ છે. યુઝર્સને સિલિન્ડર માપીને ડિલીવરી કરવું ફરજિયાત છે અને એવામાં જો તમારે સિલિન્ડર માપીને ન આપવામાં આવે તો તમે પોતાની ગેસ એજન્સીમાં ફરિયાદ કરી શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

“અંધારી” ગામમાં ઉજાસ / અમદાવાદ જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું અનોખું ગામ

Zainul Ansari

શ્વાસ અધ્ધર / અમદાવાદથી દિલ્હી જતી ફલાઇટ સાથે પક્ષી અથડાતા એન્જીન નુકસાનગ્રસ્ત, પક્ષીઓ આવવાનું કારણ જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!