GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

દેશનાં આ રાજ્યમાં છેલ્લાં દોઢ મહિનાથી સતત આવી રહ્યા છે ભૂકંપનાં આંચકા,ભૂસ્તરશાસ્ત્રીઓએ આપી આ ચેતવણી

ભુકંપ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી દિલ્હી અને એનસીઆરમા મધ્યમ તીવ્રતાવાળા 10 ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. આ એ બાબતનો સંકેત છે કે, ભવિષ્યમા દિલ્હીમા વિનાશકારી ભૂકંપ આવી શકે છે. તેવી ચેતવણી દેશના ભૂસ્તરશાસ્ત્રીઓએ આપી છે.

આ દિલ્હીમાં મોટા ભૂકંપનું કારણ બની શકે

કેન્દ્રીય વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રાલય અંગર્તગ આવનારી સંસ્થાના પ્રમુખે કહ્યુ કે, અમે ભૂકંપ બાબતે ચોક્કસ સમય, સ્થળ અને સચોટ રીતે અનુમાન લગાવી શકતા નથી પરંતુ અમે એવુ માનીએ છીએ કે એનસીઆરના વિસ્તારમા સતત ભૂકંપ આવી રહ્યો છે જે દિલ્હીમા એક મોટા ભૂકંપનુ કારણ બની શકે છે.

દિલ્હી ઉચ્ચ જોખમી ભૂકંપના વિસ્તારોમા

ઉલ્લેખનીય છે કે, દિલ્હી ઉચ્ચ જોખમી ભૂકંપના વિસ્તારોમા આવેલુ છે અને તેના સીમાવર્તી શહેરોમા ખાનગી બિલ્ડીંગનુ નિર્માણ કરાયુ છે. જેમાથી ખૂબ ઓછા લોકોએ ભૂકંપ વિરોધી નિર્માણ માટે નક્કી કરેલ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના નિયમોનુ પાલન કર્યુ છે. ભૂકંપ એન્જિનિયરના નિષ્ણાંતએ કહ્યુ કે, 29 મેના રોજ શુક્રવારે દિલ્હીમા ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.5ની છે. રિક્ટર સેલ મુજબ દિલ્હીમા ભૂકંપનો પ્રભાવ વિનાશકારી હશે તેમજ બિલ્ડીંગ પણ પડી ભાંગશે.

READ ALSO

Related posts

PM મોદીએ લદ્દાખ પહોંચવા પર કર્યા સિંધુ દર્શન પુજા, ચીનને આપ્યો કડક સંદેશ

Arohi

ખાનગી બસો દોડાવવા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ સમય દરમિયાન જ મળશે છૂટ

Bansari

કોરોના દર્દીઓ માટે કેન્દ્રની ગાઇડલાઇન જાહેર, આવા દર્દીઓને નહીં મળે હોમ આઇસોલેશનની મંજૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!