લો બ્લડપ્રેશરના દર્દી છો તો આહારમાં આ વસ્તુઓને ખાસ સ્થાન આપો

ખોટી ખાનપાનની આદતો અને બદલાતી લાઈફસ્ટાઈલના કારણે આજના સમયમાં બ્લડપ્રેશરની સમસ્યા ખૂબજ મોટા પ્રમાણમાં વધી ગઈ છે. લો બ્લડપ્રેશરની સમસ્યાના મુખ્ય લક્ષણ છે ચક્કર આવવા, બેહોશી, થાક અનુભવવો, શ્વાસ લેવામાં તકલિફ પડવી વગેરે છે. આવા લોકોએ બ્લડપ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવવા કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેની જાણકારી હોવી જરૂરી છે. … Continue reading લો બ્લડપ્રેશરના દર્દી છો તો આહારમાં આ વસ્તુઓને ખાસ સ્થાન આપો