GSTV
Home » News » પાટણના વરાહીમાં લવજેહાદની ઘટના, માતાની આત્મવિલોપનની ચીમકી

પાટણના વરાહીમાં લવજેહાદની ઘટના, માતાની આત્મવિલોપનની ચીમકી

પાટણના વારાહીમાં લવજેહાદની ઘટના સામે આવી છે. 17 વર્ષીય કિશોરી પર એક અઠવાડિયા પહેલા બળાત્કારની ઘટનામાં યુવકનું નામ ખુલ્યું હતું. પોલીસની ઢીલી નીતિને કારણે સગીરાને આરોપી ભગાડી લઈ ગયો હોવાનો આરોપ છે. બીજી તરફ સગીરાની માતા તેમજ સમાજના લોકો વારાહી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને માતાએ હાથમા કેરોસીન છાંટી સળગી મરવાની ચીમકી આપી હતી. અને 24 કલાકમા સગીરાને હાજર નહિ કરે તો માતા કેરોસીન છાંટી આત્મવિલોપન કરશે. તેવી પણ ચીમકી આપી હતી.

 

 

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!