GSTV
Home » News » સાબરકાંઠાના વડાલીમાં લવજેહાદનો કિસ્સો સામે આવતા ભારેલા અગ્નિની સ્થિતિ સર્જાય

સાબરકાંઠાના વડાલીમાં લવજેહાદનો કિસ્સો સામે આવતા ભારેલા અગ્નિની સ્થિતિ સર્જાય

સાબરકાંઠાના વડાલીમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગતરાતે ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોડ કરી હતી. વડાલીની એક જૈન યુવતીએ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરી લેતા તેના વડાલીમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગઈકાલે 500 થી વધુ લોકોનું ટોળું હાઈવે પર બેસીને ચક્કાજામ કર્યો હતો. ટોળાએ વાદલીનું બજાર સંપૂર્ણ બંધ કરાવી દીધું હતું. અને એ યુવતીને ૧૨ કલાકમાં તેના પરિવારને સોપી દેવા પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું. તો બીજીતરફ સાંજે મળેલી બેઠક બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ચાર દુકાનોમો તોડફોડ કરી છે.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!