GSTV

ગુજરાતમાં કમોસમી વરસાદે વર્તાવ્યો કાળો કહેર, ખેડૂતોને લાખોનું નુકશાન

Rain

Last Updated on March 6, 2020 by

ગુજરાતમાં કમોસમી વરસાદે (Rain)પર ખેડૂતો પર કાળો કહેર વર્તાવ્યો છે. વાપી વિસ્તારમાં કેરી,કઠોળ, ધાણા, ચણા, ઘઉં, કપાસ સહિત ડુંગળીના પાકને નુકસાન થયુ છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવો વરસાદ(Rain) નોંધાયો હતો. સાથે જ વલસાડ જિલ્લાના પારડી, કપરાડા, ધરમપુર અને સંઘ પ્રદેશ દમણમાં સવારે ધોધમાર વરસાદ (Rain)ખાબકયો હતો. કમોસમી વરસાદને(Rain) કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વહેલી સવારે વલસાડ જિલ્લામાં વરસાદ (Rain)પડ્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી.

READ ALSO

Related posts

મોડેથી જાગ્યા / પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલે પોતાની સરકારની જ પોલ ખોલી, ‘આપણા ત્યાં લોકોને પૂરતી તક નથી મળતી તેથી વિદેશ જાય છે’

GSTV Web Desk

ઓમિક્રોન સંક્રમણને રોકવા ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વર્તમાન પરિસ્થિતિ અંગે વ્યક્ત કર્યું દુઃખ

GSTV Web Desk

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!