GSTV
Home » News » બરફના કરા પડવાથી ખેડૂતોને ભારે નુકશાન, ક્યાંક ગાડીઓના કાચ તૂટ્યા તો ક્યાંક સિમેન્ટના છાપરા

બરફના કરા પડવાથી ખેડૂતોને ભારે નુકશાન, ક્યાંક ગાડીઓના કાચ તૂટ્યા તો ક્યાંક સિમેન્ટના છાપરા

બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. જેમાં ડીસા સહિત આસપાસના વિસ્તારમાં બરફના કરા તેમજ વરસાદ પડ્યો છે. બરફના કરાની ઝડપ વધારે હોવાના કારણે અનેક જગ્યાએ ગાડીઓના કાચ તૂટ્યા હતા તેમજ સિમેન્ટના છાપરાવાળા ઘરમાં છાપરા તૂટ્યા છે. આ  ઉપરાંત ખેડૂતોને બટાકા, તરબૂચ, સક્કર ટેટી વગેરેમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Read Also

Related posts

રાજ્યસભાની ચૂંટણીના વિવાદ : અહેમદ પટેલના આ જવાબથી કોર્ટે આપી તીખી પ્રતિક્રીયા

Nilesh Jethva

સુરત અગ્નિકાંડ : ન્યાયની માગ સાથે ઉપવાસ પર બેઠેલા દિપક પટેલની ધરપકડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

બનાસકાંઠામાં ગૌચરની જમીન ખાનગી કંપનીને પધરાવાની તૈયારી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આપ્યું આવેદન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!