GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

‘ભગવાન રામ આવી જાય, તો પણ નહી અટકે બળાત્કારની ઘટનાઓ’, ભાજપ ધારાસભ્યનો બફાટ

વિવાદીત નિવેદનો કરવામાં યુપીથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ કદાચ નવો કોઈ કીર્તિમાન સ્થાપિત કરે તો નવાઈ નથી. ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે વધુ એક વિવાદીત અને ભદ્દુ નિવેદન આપ્યું છે. આ વખતે સુરેન્દ્ર સિંહે ભગવાન રામને પણ વિવાદીત નિવેદન કરવાના મામલે છોડયા નથી.

ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કહ્યુ છે કે ભગવાન રામજી આવી જાય. તો પણ રેપની ઘટનાઓ પર રોક લગાવવી શક્ય નથી. તેમણે કહ્યુ છે કે આ પ્રદૂષણ સંસ્કાર દ્વારા નિયંત્રિત થશે. બંધારણ દ્વારા નહીં. મહત્વપૂર્ણ છે કે ભાજપના ધારાસભ્ય ઉન્નાવ ગેંગરેપ કાંડ પર બલિયા ખાતે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ઉન્નાવ ગેંગરેપ કાંડમાં ભાજપના અન્ય એક ધારાસભ્ય સામે ચાર્જશીટ રજૂ થઈ ચુકી છે. આ ધારાસભ્યનો પણ સુરેન્દ્ર સિંહ બચાવ કરી ચુક્યા છે.

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!