GSTV
Home » News » કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બંદુકની અણીયે લૂંટ, ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બંદુકની અણીયે લૂંટ, ચેન પૂલીંગ કરી આરોપી ફરાર

મુંબઇથી કચ્છ તરફ જતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં ડુંગરી નજીક પાસ હોલ્ડરના ડબ્બામાં લૂંટની ઘટના બની છે. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા પિસ્તોલ બતાવી આંગડિયાવાળાની બેગ લઈ ફરાર થયા હોવાની વાત બહાર આવી છે. લૂંટ ચલાવીને લૂંટારૂઓ ચેન પૂલીંગ કરીને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.

READ ALSO

Related posts

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel

‘ભારત મેક ઈન ઈન્ડિયાથી રેપ ઈન ઈન્ડિયા તરફ આગળ વધી રહ્યું છે’ : કોંગ્રેસના સાંસદનું વિવાદિત નિવેદન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!